Main Menu

રાત્રે દામનગરમાં ટોળાએ મોટો ડખ્ખો કર્યોે : અમરેલીથી પોલીસ દોડી ગઇ

દામનગરમાં મોડી રાત્રે આંબેડકર ચોકમાં રાહદારી સાથે ચાલુ બાઇકે મોબાઇલમાં વાત કરી રહેલા યુવાને બાઇક અથડાવતા તેને ઠપકો આપનાર રાહદારીને યુવાને ધકકો મારતા થયેલી માથાકુટમાં વાત વણસતા ડઝનબંધ લોકોના ટોળાએ હલ્લાબોલ કરતા મોટો અનર્થ થઇ જાય તેવી સ્થિતી વચ્ચે આ ઘટનાની પોલીસને જાણ થઇ જતા સમયસર દોડી ગયેલ પોલીસને કારણે એકત્ર થયેલ ટોળુ નાસી છુટયું હતુ અને આ બનાવને પગલે દામનગરમાં અમરેલીથી અને લાઠીથી પોલીસ ટુકડીઓ દામનગર દોડી આવી હોવાનું જાણવા મળેલ છે.






error: Content is protected !!