Main Menu

ઘાસા ચારા કૌંભાડ: લાલુ યાદૃવને મળી જામીન, પાસપોર્ટ જમા કરાવવાનો આદૃેશ

બહુચર્ચિત ઘાસચારા ગોટાળાના દૃેવઘર ટ્રેઝરીમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદૃ યાદૃવને જામીન મળી છે. ઝારખંડ હાઈકોર્ટમાં તેમની પિટિશન પર સુનાવણી થઈ. જસ્ટિસ અપરેશ કુમાર િંસહની કોર્ટે સુનાવણી બાદૃ તેમને જામીન આપ્યા. સુનાવણી દૃરમિયાન સીબીઆઈના જવાબ પર લાલુ પ્રસાદૃ તરફથી પક્ષ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદૃ કોર્ટે ચુકાદૃો સંભળાવ્યો. કોર્ટે તેમને પાંચ લાખ રૂપિયાનો દૃંડ જમા કરવાનો પણ આદૃેશ આપ્યો છે. દૃેવઘર મામલામાં અડધી સજા ભોગવી ચૂક્યા હોવાના આધારે તેમને જામીન મળ્યા છે. કોર્ટના આદૃેશ મુજબ તેમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે.
દૃેવઘર ટ્રેઝરી મામલામાં જામીન મળવા છતાંય લાલુ પ્રસાદૃ આજે જેલમુક્ત નહીં થઈ શકે. જેલથી બહાર આવવા માટે તેમને અન્ય બે મામલા, ચાઈબાસા અને દૃુમકામાં પણ જામીન મેળવવા પડશે. જોકે, તેમને થોડી રાહત જરૂર મળી છે. આ ચુકાદૃાના કારણે તેમને અન્ય બે મામલામાં જામીન મળવાનો રસ્તો સરળ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, લાલુ યાદૃવ તરફથી દૃેવઘર ટ્રેઝરી મામલામાં જામીન પિટિશન દૃાખલ કરવામાં આવી હતી. આ મામલામાં સીબીઆઈની કોર્ટે તેમને સાડા ત્રણ વર્ષની સજા આપી છે. તેમાંથી અડધાથી વધુ સજા તેઓ ભોગવી ચૂક્યા છે. તેનો આધાર બનાવીને લાલુ પ્રસાદૃ તરફથી જામીન માંગવામાં આવ્યા. ઘાસચાર કૌભાંડમાં દૃોષી પુરવાર થયા બાદૃ ૨૩ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ તેઓ રાંચીની હોટવાર જેલમાં કેદૃ છે. હાલ જેલ વહિવટીતંત્રની દૃેખરેખમાં રાંચીની રિમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. પૂર્વ સીએમ અનેક બીમારીઓનો સામનો કરી રહૃાા છે.






error: Content is protected !!