Main Menu

જૂન મહિનામાં ચોમાસુ નિષ્ફળ જતાં અર્ધા ભારતમાં દૃુકાળ જેવી સ્થિતિ સર્જાશે

જૂન મહિનાના અંત સુધીમાં દૃેશમાં માત્ર ૧૭.૩૫ ટકા જ વરસાદૃ પડતાં અર્ધા દૃેશમાં દૃુકાળ જેવી સ્થિતિ ઊભી થવાનો જોખમ દૃેખાય છે, એમ પુણે સ્થિતિ હવામાન ખાતાએ ભય વ્યક્ત કર્યો હતો. જો કે જુલાઇ મહિનામાં દૃેશના કેટલાક ભાગમાં સારો વરસાદૃ પડયો હતો, છતાં કેટલાક ભાગમાં દૃુકાળ જેવી સ્થિતિ સર્જાય તો નવાઇ નહીં, એમ હવામાન ખાતાએ કહૃાું હતું. ઉલ્લેખનીય છે કે ભારતની ૬૦ ટકા ખેતી વરસાદૃ આધારિત છે.
હવામાન ખાતાના જૂન મહિનાના આંકડા અનુસાર, ચોમાસું બેસતા ૧૯ જિલ્લા અથવા ૧.૫ ટકા વિસ્તાર અત્યંત સુકા રહૃાા હતા. ૬.૩૧ ટકા અથવા ૪૮ જિલ્લા અત્યંત ભીના રહૃાા હતા અને ત્યાં પાણીનો સકારાત્મક દૃેખાવ રહૃાો હતો. જ્યાં વરસાદૃ પડયો નહતો તેવા રાજ્યોમાં મિઝોરામ, ઝારખંડ. પશ્ર્ચિમ બંગાળ, કેરળ,મણીપુર, નાગાલેન્ડ, તામિલનાડૂ, તેલંગાણા, કેરળ અને પંજાબ રાજ્યોનો સમાવેશ થતો હતો.
પરંતુ જો જુલાઇમાં વરસાદૃ પડે તો સ્થિતિમાં સુધાર આવી શકે છે. જુલાઇના પ્રથમ સપ્તાહમાં દૃેશના અનેક ભાગમાં વરસાદૃ સામાન્ય કરતાં વધુ પડયો હતો. પહેલી જુલાઇથી નવમી જુલાઇ વચ્ચે સામાન્ય કરતાં ૧૮ ટકા વધુ વરસાદૃ પડયો હતો. પરંતુ દૃક્ષિણના રાજ્યોમાં ૨૯.૮ ટકા ઘટ છે તો પૂર્વ અને પૂર્વોત્તરમાં ૫.૮ ટકા માઇનસ છે. મધ્ય ભારતમાં માત્ર નવ જ દિૃવસોમાં સરેરાશ કરતાં ૫૬.૫ ટકા વધુ વરસાદૃ પડયો હતો.
જુલાઇ માટે લોંગ પિરિયડ એવરેજના ૯૧ ટકાની આગાહી કરી હતી. કેટલાક સુકા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિૃવસોથી વરસાદૃ પડતાં સ્થિતિમાં સુધાર થયો હતો. બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદૃ પડી રહૃાો છે’એમ હવામાન ખાતાના એક અધિકારીએ કહૃાું હતું.






error: Content is protected !!