Main Menu

ભારતમાં રહેવા માટે મુંબઇ સૌથી મોંઘુ શહેર: આરબીઆઇનો સર્વે

ભારતીય રિઝર્વ બેક્ધ (ઇમ્ૈં)એ બહાર પાડેલા એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉિંસગ ક્ષેત્રમાં આર્થિક અનુકૂળતામાં ઘટાડો થયો છે.
રહેવા માટે આર્થિક રીતે પરવડી શકે એવા દૃેશનાં શહેરો વિશે રિઝર્વે બેક્ધે સર્વેક્ષણ કરાવ્યું હતું અને એક તૈયાર કરી છે. એ યાદૃી અનુસાર, દૃેશમાં રહેવા માટે અફોર્ડ કરી શકાય એવા શહેરોમાં મુંબઈ સૌથી મોંઘા શહેર તરીકે ઉભરી આવ્યું છે.
રિઝર્વ બેક્ધે આ સર્વેને રેસિડેન્શિયલ એસેટ પ્રાઈસ મોનિટિંરગ નામ આપ્યું છે. અહેવાલ અનુસાર, દૃેશમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉિંસગ અફોર્ડેબિલિટીમાં ઘણો બગાડો થયો છે. હાઉસ પ્રાઈસ ટુ ઈક્ધમ (ૐઁ્ૈં) રેશિયો, જે માર્ચ-૨૦૧૫માં ૫૬.૧ હતો, તે માર્ચ-૨૦૧૯માં વધીને ૬૧.૫ થયો છે. સર્વેના તારણ અનુસાર, દૃેશમાં રહેવા માટે સૌથી સસ્તું શહેર ઓડિશાનું ભૂવનેશ્ર્વર છે.
કેન્દ્રીય બેક્ધે કરાવેલા સર્વે અનુસાર, લોન-ટુ-વેલ્યૂ (ન્ફ) રેશિયો જે ચાર વર્ષ પહેલાં ૬૭.૭ ટકા હતો, તે વધીને ૬૯.૬ ટકા થયો છે. આનો અર્થ એ કે બેક્ધો ગ્રાહકોને લોન આપવામાં વધારે જોખમ ઉઠાવતી થઈ છે. ન્ફ એ હાઉિંસગ લોન પર ક્રેડિટ જોખમનું માપ છે.
રિઝર્વ બેક્ધે આ સર્વે મુંબઈ, અમદૃાવાદૃ, પુણે, દિૃલ્હી, બેંગલુરુ, હૈદૃરાબાદૃ, કોલકાતા, જયપુર, ચંડીગઢ, લખનઉ, ભોપાલ અને ભૂવનેશ્ર્વરમાં કરાવ્યો હતો.






error: Content is protected !!