Main Menu

હેમા માલિની પંજાબી ફિલ્મ ‘મિટ્ટીથી પ્રોડ્યૂસર તરીકે ડેબ્યુ કર્યું

એક્ટ્રેસ અને રાજકારણી હેમા માલિનીએ હવે નવું વેન્ચર શરૂ કર્યું છે. તે હવે પ્રોડ્યૂસર તરીકે ડેબ્યુ કરી રહી છે. તેના પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ એક પંજાબી ફિલ્મ છે. ‘મિટ્ટી- વિરાસત બાબરાન દૃી ફિલ્મથી રોહિત શેટ્ટીનો ભાઈ રિદૃય શેટ્ટી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહૃાો છે. આ ફિલ્મ ૨૩ ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે.
ફિલ્મની સ્ટોરી પાંચ યંગસ્ટર્સની છે. ફિલ્મમાં બાબર અકાલી ચળવળ પરથી પણ પ્રેરણા લેવામાં આવી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું છે.
હેમા માલિનીએ જણાવ્યું કે, ‘મને ખુશી છે કે હું આ ફિલ્મ સાથે જોડાઈ. આ સ્ટોરી માત્ર પ્રેરણાત્મક જ નથી પણ પંજાબમાં હાલ શું થઇ રહૃાું છે તેને અનુરૂપ પણ છે. ડિરેક્ટરે કહૃાું કે, ‘મારા પાંચ શીખો લડીને દૃેશ માટે પોતાનું જીવન કુરબાન કરે છે. આનાથી દૃેશની આવનારી પેઢીને પ્રેરણા મળશે. આ ફિલ્મ મારફતે અમે તેમની િંહમતને ટ્રિબ્યુટ આપવા માગીએ છીએ.



(Next News) »



error: Content is protected !!