Main Menu

અમરેલીના છ રેલવે ફાટકોએ અંડરબ્રીજ માટે દરખાસ્ત કરતા શ્રી કાછડીયા

અમ2ેલી સંસદીય વિસ્તા2ના 2ેલ્વે વિભાગના વિવિધ પડત2 પ્રશ્ર્નોનો સત્વ2ે નિકાલ આવે તે હેતું થી આજ તા. 13 જૂલાઈના 2ોજ અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ તેમના અમ2ેલી સ્થિત કાર્યાલયે બેઠક બોલાવેલ હતી. આ બેઠકમાં ભાવનગ2 2ેલ્વે ડીવીઝનના ડી.આ2.એમ઼ શ્રી ગૌસ્વામી, સીની. ડી.ઈ.એન. શ્રી 2ાજકુમા2, સીની. સેકશન એન્જી. શ્રી સમી2 તથા અધિક કલેકટ2 શ્રી પાંડો2, નાયબ કલેકટ2 શ્રી સતાણી, માર્ગ મકાન સ્ટેટના કાર્યપાલક ઈજને2 શ્રી સુમા અને માર્ગ મકાન વિભાગ પંચાયતના ઈન્ચાર્જ કાર્યપાલક શ્રી બો2ડ ઉપસ્થિત 2હયા હતા અને સાંસદશ્રીનું જીત બદલ સન્માન ક2ેલ હતુ.આ બેઠકમાં વિવિધ પ્રશ્ર્નો અંગે થયેલ ચર્ચાઓ મુજબ લાઠી બાયપાસ અને બાબ2ાને જોડતા 2સ્તા ઉપ2 ઓવ2બ્રીઝ બનાવવા માટેની મંજુ2ી મળ્યા બાદ પૂર્ણ થતા ખુબ જ સમય લાગશે તેથી આ કામ ન પૂર્ણ થાય ત્યાંસુધી લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈ વચ્ચગાળાનો હલ કાઢવા ટેમ્પ22ી 2સ્તો બનાવવા અંગે જન2લ મેનેજ2શ્રી, વેસ્ટર્ન 2ેવે, મુંબઈને નવી દ2ખાસ્ત ક2વામાં આવશે અને જેની મંજુ2ી મળ્યે ટૂંક સમયમાં આ પ્રશ્ર્નનું નિ2ાકણ આવશે. ઉપ2ાંત અમ2ેલી શહે2ના ફાટક નં. 22 (લીલીયા 2ોડ), ફાટક નં. 23 (ચકક2ગઢ 2ોડ), ફાટક નં. 24 (સાવ2કુંડલાલ્અમ2ેલી 2ોડ) અને સાવ2કુંડલા શહે2ના ફાટક નં. 61, 64 અને 66 નીચે અંડ2 બ્રીઝ બનાવવા માટે જન2લ મેનેજ2શ્રી, વેસ્ટર્ન 2ેલ્વે,મુંબઈને દ2ખાસ્ત મોકલી આપવામાં આવેલ છે. દ2ખાસ્તની મંજુ2ી મળ્યે આ ફાટકો હેઠળ અંડ2બ્રીઝ બનાવવનું કામ ચાલુ થશે તથા સાવ2કુંડલા શહે2ના જેસ2 2ોડ ઉપ2 આવેલ ફાટક નં. 62 ને પહોળુ ક2વા માટેની પણ કાર્યવાહી ટુંક સમયમાં પૂર્ણ ક2વામાં આવશે. અમ2લી શહે2ના લાઠી 2ોડ ફાટક તથા અમ2ેલી ધા2ી 2ોડ ઉપ2 ચલાલા શહે2માં આવેલ ફાટક નં. 41 પાસે પણ એક અઠવાડીયામાં મ2ામત ક2વામાં આવશે જેથી વાહન ચાલકોને પડતી મુશ્કેલી દૂ2 થશે તથા માળીલા ફાટક નં. 3પ ની પહોળાઈ વધા2વા માટેની કામગી2ી મંજુ2 થયેલ હોવા છતા એજન્સી દ્વા2ા કામગી2ી ન ક2વાને લીધે મુસાફ2ોને મુકશ્કેલીઓ પડી 2હી હોવાથી નવી એજન્સીની નીમણૂંક ક2ી તાત્કાલીક કામગી2ી ચાલુ ક2વા અને ચલાલા શહે2થી .ઢોલ2વા 2ોડ ઉપ2 આવેલ ફાટક નં. 38 પાસે બ્રીઝ બનાવવાની કામગી2ી માટે એન. ઓ. સી. તથા જરૂ2ી મંજુ2ી અર્થે 2ેલ્વે વિભાગ અને માર્ગમકાન વિભાગને સંયુક્ત વિઝીટ ક2વા માટે સાંસદશ્રીએ જરૂ2ી સૂચનાઓ આપેલ હતી.



« (Previous News)



error: Content is protected !!