Main Menu

અમરેલીમાં ગુરુપુર્ણિમાં પર્વે આયુર્વેદિક અને ફીઝીયોથેરાપી નિદાન કેમ્પ યોજાયો

અમરેલી માનવ ધર્મ આશ્રમ માણેકપરા શેરી નં. 7 માં તા.16/7/ મંગળવારના રોજ સવાર 9 થી 12 માનવ ઉત્થાન સેવા સમિતિ શ્રી હંસ સત્સંગ આશ્રમ , માણેકપરા,શેરી નં-7 અમરેલીે ખાતે ગુરુપુર્ણિમાં એ વિના મુલ્યે આયુર્વેદિક/ફીઝીયોથેરાપી નિદાન કેમ્પ યોજાયો. જેમાં માનવ ઉત્થાન સેવા સમિતિના સંસ્થાપક આનંદકંદ સદગુરુદેવ સતપાલજી મહારાજની પ્રેરણાથી ડો. અલ્પેશ પી. સોરઠીયા એમ.ડી.આયુર્વેદિક સાંધાના રોગ,વા,કમર,ગોઠણનો દુખાવો, જુનો, શ્ર્વાસ, શરદી, કબજીયાત, ડો. જીગ્નેશ આર. ખાવડીયા ફીઝીયોથેરાપીસ્ટ સાઇટીકા,દબાતી નસ, સ્લીપડીસ્ક,,હાથીપગા,લકવા, ડો. ભાવેશ કોઠીયા અને ડો. હેતલ કોઠીયા નવજીવન ન્યુુટ્રીશન દ્વારા આજનો ખોરાક અને ખાવાની પધ્ધતિ,વજન વધારવા-ઘટાડવા ની માહીતી, ફ્રી બોડી ફેટ એનાલીસીસ તથા કાઉન્સીલીંગ મશીન દ્વારા તથા બકુલભાઇ બગડા લેબ.ટેકનીશ્યન બ્લડ પ્રેશર ડાયાબીટીસની ફ્રી ચેકપ કરી આપેલ. આ કેમ્પ માં ભાઇઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધોહતો.ગુરુપુજાનાપર્વનિમિતે સંત-મહાત્માાઓગીતા-રામાયણ, વેદ,ઉપનિષદ,સર્વધર્મગ્રંથો ઉપરસારગર્ભિત આધ્યાત્મિક સત્સંગ-પ્રવચન આપ્યુ હતુ. સત્સંગ સભામાં ભાઇઓ અને બહેનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.


error: Content is protected !!