Main Menu

બગસરા નગરપાલિકાએ 11 કરોડનો પ્રોજેક્ટ મુરયમંજાી સમા મુકયા

બગસરા માં આધુનીકરણ કરવા બગસરા નગરપાલિકા ના ઉપપ્રમુખ દ્વારા વિજયભાઈ રૂપાણી સરકાર પસ્વા બગસરા ને ગ્રીનસીટી બનવવા નો પ્રોજેક્ટ લઈ ને રૂબરૂ મુખ્યમંત્રી ને આજ રિજ મળ્યા હતા જેમાં બગસરા માં 64 ખુલ્લા પ્લોટ પડ્યા છે તેમ ગાર્ડન બનાવવા અને શહેર ની અંદર વૃક્ષો નું જતન કરવા માટે રૂપિયા 6.26કરોડ નો પ્રોજેકટ મુક્યો છે તો બગસરા ને વાઇફાઇ અને સીસી ટીવી કેમર થી સજ કરવા રૂપિયા 2.07 કરોડ નો પ્રોજેકટ આપેલ છે તો બગસરા માં પાણી પૂરું પાડવા માટે વોટર સપ્લાય માટે સોલાર પ્રોજેક્ટ રૂપિયા 2.90 કરોડ નો મુક્યો છે જો આ ત્રણેય પ્રોજેકટ મંજુર થશે તો બગસરા ની સકલ ફરી જશે અને બગસરા માં વધુ એક ક્રાંતિકારી ગણાશે આમ આત્રણેય પ્રોજેકટ રૂ. 11.86કરોડ ના કામો મંજુર કરવા બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નિતેષ ડોડીયા પહેલા ઉપપ્રમુખ હશે જે આવડી મોટી રકમ મંજુર કરાવનાર હશેઆમ પહેલા પણ બગસરા માટે કરોડો ની ગ્રાન્ટ નિતેષ ડોડિયા પાસ કરાવી લાવ્યા છે તો સામે મુખ્યમંત્રી દ્વારા આ પ્રોજેકટ માટે હકારાત્મક અભિગમ પણ અપનાવ્યો છે જે આ ગ્રાન્ટ તત્કાળ ફાળવવા માં અને જરૂરી સરકારી કાર્યવાહી કરી પાસ કરશે તેવી આશા વ્યક્ત નિતેષ ડોડીયા કરી છે






error: Content is protected !!