Main Menu

વરસાદ લાવવા માટે કાલે અમરેલી જિલ્લો સંકટમોચન હનુમાનજીના દ્વાર

આ વર્ષનું ચોમાસુ તો નબળુ છે પણ હવામાન ખાતાની આગાહીઓ તો એનાથી પણ નબળી અને સમાજને ધ્રુજાવના2ી છે. આવા સંજોગોમાં જીલ્લાના લાખો લોકોની શ્રધ્ધાના પ્રતિનિધિ ત2ીકે અમ2ેલી જીલ્લાની 111 જેટલી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તથા વ્યવસાયિક સંગઠૃનો સાથે સંકલન ક2ી, અમ2ેલીના જાહે2 જીવનના અગ્રણી અને જાણીતા તબીબ ડો. ભ2ત કાનાબા2ે આવતી કાલે લાઠી થી ભુ2ખીયા હનુમાનજી મંદિ2 સુધીની 11 કી.મી.ની પદયાત્રાનું આયોજન ર્ક્યુ છે.અત્યા2 સુધીમાં જેમના નામો પ્રસિધ્ધ થઈ ચુક્યા છે એ સિવાયની કેટલીંક પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને જાહે2 જીવનના અનેક મહાનુભાવો આ પદયાત્રામાં જોડાવાનો પોતાનો નિર્ધા2 વ્યક્ત ર્ક્યો છે. જે નવી સંસ્થાઓ પદયાત્રામાં જોડાના2 છે તેમાં મુખ્યત્વે શાંતાબેન ગજે2ા મેડીકલ કોલેજ ટ્રસ્ટ, કમાણી સાયન્સ અને પ્રતાપ2ાય આર્ટસ કોલેજ, ટાવ2 ચોક વેપા2ી એસોસીએશન, ગાયત્રી શક્તિ પીઠ, 2ામાનંદી સાધુ સમાજ-અમ2ેલી, ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહમ સમાજ, અમ2ેલી 2ાજપુત સમાજ આ પદયાત્રામાં સામેલ થના2 છે. સંતો, 2ાજકીય અને સામાજીક આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાવાના છે. જેમના નામો અગાઉ પ્રસિધ્ધ થઈ ચુક્યા છે તે ઉપ2ાંત….2ાજુલા જાફ2ાબાદના વર્તમાન ધા2ાસભ્ય શ્રી અમિ2શભાઈ ડે2, ધા2ી બગસ2ાના ધા2ાસભ્યશ્રી જે.વી. કાકડીયા, સાવ2કુંડલાના ધા2ાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, અમ2ેલીમા પટેલ સંકુલ જેવી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાનું નિર્માણ ક2ના2 અને અમ2ેલીને જેમના માધ્યમથી આગામી સમયમાં મેડીકલ કોલેજનો લાભ મળવાનો છે તેવા સુ2તના ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજે2ા, પ્રખ્યાત લેખક અને સાહિત્યકા2 શ્રી દીલીપભાઈ ભટૃ, પૂર્વ ધા2ાસભ્યશ્રી કાળુભાઈ વિ2ાણી, અજમે2ા ટ્રસ્ટના શ્રી 2ાજુભાઈ કામદા2, 2ાજુલાના ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી મનુભાઈ ધાખડા, અમ2ેલી તાલુકાના શ્રી ધીરૂભાઈ ગઢીયા, ઘનશ્યામભાઈ ત્રાપસિયા, મહીલા અગ્રણી 2ંજનબેન ડાભી, વેપા2ી અગ્રણી 2ણજીતભાઈ ડે2, હિતેષભાઈ પોપટ, બીપીનભાઈ ગાંધી, જીતભાઈ દેસાઈ, અમ2ેલીના કામનાથ ડેમના નિર્માણમાં જેમનો સિંહ ફાળો છે તેવા અમ2ેલીના કાન નાક ગાળાના સર્જન ડો. પી. પી. પંચાલ સાહેબ, વોઈસ ઓફ 2ફી સિકંદ2ખાન પઠાણ, પેઈન્ટ2 જોગી, હિન્દી ફીલ્મ સંગીતના જીવતા જાગતા જ્ઞાનકોષ એવા મહેશ યાજ્ઞિક પણ આ પદયાત્રામાં સામેલ થવાના છે.
આ ઉપ2ાંત 2ાજુલા જાફ2ાબાદના આગેવાનશ્રીઓ દોલુભાઈ 2ાજગો2, જયંતીભાઈ જાની, વિનુભાઈ વો2ા, મનુભાઈ ક્સવાળા, ટીંબી માર્કેટ યાર્ડના ચે2મેન ચેતનભાઈ શિયાળ, પૂર્વ ચે2મેન મનુભાઈ વાજા, મયુ2દાદા, પ2ેશભાઈ લાડુમો2, ડો. હડીયા સાહેબ, દિલીપદાદા જોષી, મહેન્ભાઈ ધાખડા, વન2ાજભાઈ વરૂ, ડો. વિપુલભાઈ મહેતા, સંજયભાઈ ધાખડા, બાબુભાઈ વાણીયા, હ2ેશભાઈ કાત2ીયા, ભ2તદાદા જાની, ભ2તદાદા જોષી, સાગ2 સ2વૈયા, જયદિપ વડીયા, બા2મણના નિતીનભાઈ જાની, શુકલભાઈ બલદાણીયા, ભોળાભાઈ લાડુમો2, શામજીભાઈ ચૌહાણ, કમલેશભાઈ મક્વાણા, હ2સુ2ભાઈ લાખણોત્રા, વલકુભાઈ બોસ, ભગુભાઈ સોલંકી, ડો. ભાલાળા સાહેબ, દિનેશભાઈ ત્રિવેદી, જીવનલાલ બા2ૈયા, દિલીપભાઈ સોલંકી, યોગેશભાઈ બા2ૈયા, સ2મણભાઈ બા2ૈયા, જીણાભાઈ બા2ૈયા, ચિ2ાગદાદા જોષી સહીતના આગેવાનો પણ આ પદયાત્રામાં જોડાશે.
બધાજ પદયાત્રીઓને 2વિવા2ે સવા2ે 7 વાગે લાઠી માર્કેટ યાર્ડમાં પહોંચી જવા વિનંતી છે. સવા2ે 7 થી 8 દ2મ્યાન લાઠી યાર્ડના ચે2મેન શ્રી 2ાજુભાઈ ભુતૈયાના સહકા2થી વૃક્ષા2ોપણ અને ચા-નાસ્તો ર્ક્યા બાદ 8 વાગે પદયાત્રાનો પ્રા2ંભ થશે. પદયાત્રીઓ પોતાના વાહનો માર્કેટ યાર્ડના મેદાનમાં પાર્ક ક2ી શકે તેવી પુ2ી અનુકુળતા છે.
ભુ2ખીયા યાત્રા પહોંચ્યા પછી, દર્શન-ભોજન-પ્રસાદ બાદ ભુ2ખીયાથી લાઠી માર્કેટ યાર્ડ સુધી પ2ત પહોંચવા બસની સેવા મળે તેવું આયોજન ક2ેલ છે. જે પદયાત્રીઓને લાઠી માર્કેટમાં પાર્ક ક2ાયેલ તેમના વાહનો સુધી પહોંચાડી દેશે. પદયાત્રીઓ કોઈપણ સંકોચ 2ાખ્યા વિના તેમની અનુકુળતાએ જેટલું ચાલી શકાય તેટલું ચાલી શકશે. બધાંજ પદયાત્રીઓ પુરૂ 11 કી.મી.નું અંત2 ચાલીને જ પુરૂ ક2ે તેવો કોઈ આગ્રહ નથી.
આ યાત્રાના ખર્ચને પહોંચી વળવા અમ2ેલી માર્કેટ યાર્ડના ચે2મેન શ્રી પી. પી. સોજીત્રા, જાણીતા બીલ્ડ2 શ્રી વિમલ કથી2ીયા, લાઠી માર્કેટ યાર્ડના ચે2મેન શ્રી 2ાજુભાઈ ભુતૈયા, ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી એ.ડી. રૂપા2ેલ સાહેબ, અમ2ેલી લોહાણા મહાજન, નિલકંઠ જવેલર્સના શ્રી કેતનભાઈ સોની, વેપા2ી અગ્રણી શ્રી િ2તેશભાઈ ઉપાધ્યાય, ભુ2ખીયા મંદિ2ના ટ્રસ્ટી શ્રી મનિષભાઈ પંડયા, શ્રી અશ્ર્વિનભાઈ કામદા2 વિગે2ેએ ઉદા2તાથી આર્થિક સહયોગ આપેલ છે.
દરમિયાન રાજુલાથી અમારા પત્રકાર જયદેવ વરૂનો અહેવાલ જણાવે છે કે, રાજુલા શહેર અને તાલુકા મા વરસાદ ખેચાતા લોકો અને ખેડૂતો ચિંતામા મુકાયા છે હજુ વાવણી પણ આ વિસ્તારમા થઇ નથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાઇ ગયો છે સાથે જ હવે લોકો કુદરત ને પ્રાર્થના કરી રહ્યા છે શહેર ના નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા તારીખ 21ને રવિવાર ના રોજ બપોરે ત્રણ વાગ્યે કેસરીનંદન હનુમાનજી ના પટાગણ માથી પદયાત્રા પ્રસ્તાન થશે અને સાંજે મહાપ્રસાદ નુ આયોજન કર્યું છે ત્યારે પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા આહવાન કરાયું છે શહેરીજનો અને ગ્રામીણ વિસ્તાર ના લોકો સ્વયંભૂ આ પદયાત્રા મા જોડાય ભંડારીયા હનુમાન જી ના મંદિર સુધી વરસાદ વહેલી તકે આવે તેવી પ્રાર્થના કરીશુ તેવુ નિવેદન કરાયુ છે અગાવ પણ પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા એ આ પ્રકાર નુ આયોજન કરવા આવ્યુ હતુ અને રવિવાર એ મોટી સંખ્યા મા શ્રધ્ધાળુ ઓ આ મેઘરાજા ને મનાવવા માટે પદયતા મા જોડાય તેવી શકયતા જોવા મળી રહી છે.« (Previous News)error: Content is protected !!