Main Menu

‘કબીર સિંહના ડિરેક્ટર સંદૃીપ રેડ્ડી રણબીર કપૂર સાથે કામ કરશે

ડિરેક્ટર સંદૃીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘કબીર િંસહ આ વર્ષની અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. હવે એવું જાણવા મળી રહૃાું છે કે, તેઓ રણબીર કપૂર સાથે કામ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બન્ને વચ્ચે કોઈ ફિલ્મના વિષય પર ચર્ચા થઇ છે, પરંતુ આ બાબતે વધુ જાણકારી બહાર આવી નથી. એવું માનવામાં આવે છે કે, સંદૃીપની નેક્સ્ટ ફિલ્મને પણ કબીર િંસહના મેકર્સ બનાવશે.
સંદૃીપે જણાવ્યું છે કે, તેની આગામી ફિલ્મ ક્રાઇમ-થ્રિલર હશે અને સાથે જ તે ‘અર્જુન રેડ્ડીની સિક્વલ પર પણ કામ શરૂ કરવાના છે. જ્યારે રણબીર હાલ ‘બ્રહ્માસ્ત્ર ફિલ્મની શૂિંટગમાં વ્યસ્ત છે. ઉપરાંત તે ‘શમશેરાની પણ તૈયારી શરૂ કરશે.






error: Content is protected !!