Main Menu

અમરેલીના ચિતલમાં મહીલા પર હુમલો

અમરેલી તાલુકાના ચિતલ કાળવા ચોકમાં ભાડાના મકાન માં રહેતી મીનાબેન વિપુલભાઇ સોલંકી ્ઉ.વ.33 ને નરેશ ઉર્ફે નરસી ભીખાએ જણાવેલ કે તુ પોલીસમાં મનુભાઇ વિરુધ ખોટી ફરિયાદ લખાવે છે. તે મનદુખના કારણે મીનાબેન પોતાના ઘરે જતા પોતાના તાળા ઉપર બીજુ તાળુ મારેલ હોય આ બાબતે નરેશને કહેતા બાવડુ પકડી ધકકો મારી પછાડી મારમારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


error: Content is protected !!