Main Menu

કાશ્મીર મધ્યસ્થતા વિવાદ: અમેરિકા બેકફૂટ પર,ભારત આક્રમક

કાશ્મીરના મુદ્દા પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિવેદૃન આપ્યું છે તે અમેરિકા માટે મુસીબત બની ગયું છે. અમેરિકા બ્ોકફૂટ પર તો ભારત આક્રમક સ્થિતિમાં પહોંચ્યુ છે. દિૃવસ દૃરમ્યાન સમગ્ર મામલે ભારત અન્ો અમેરિકાએ એકબીજા પર નિવેદૃનોનો મારો ચલાવ્યો હતો.
પહેલાં અમેરિકન વિદૃેશ મંત્રાલયની તરફથી નિવેદૃન આવ્યું અને હવે વ્હાઇટ હાઉસની તરફથી કહેવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે. આથી આ મુદ્દો બંને દૃેશ વાતચીત દ્વારા ઉકેલી શકે છે.
જો કે વાત એમ છે કે ભારતે નવી દિૃલ્હીથી વિરોધ વ્યક્ત કર્યો જ્યાં વિદૃેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ટ્વીટ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદૃનને નકાર્યું. હવે સૂત્રોનું માનીએ તો ત્યારબાદૃ વોિંશગ્ટનમાં પણ ભારતીય અધિકારીઓએ વ્હાઇટ હાઉસ અને વિદૃેશ મંત્રાલયની સામે આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારબાદૃ વ્હાઇટ હાઉસને સ્પષ્ટતા રજૂ કરવા માટે મજબૂર થવું પડ્યું.
વ્હાઇટ હાઉસની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદૃનમાં કહૃાું છે કે પાકિસ્તાને આતંકી સંગઠનોની વિરૂદ્ધ કેટલીક કાર્યવાહી કરી છે, પરંતુ તેણે પોતાની જમીન પરથી આતંકને સંપૂર્ણપણે ખત્મ કરવાની જરૂર છે. તેની સાથે જ વ્હાઇટ હાઉસે કહૃાું કે અમેરિકાની હંમેશાથી નીતિ રહી છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો મુદ્દો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીને લઇ કરાયેલી ટિપ્પણી પર વ્હાઉટ હાઉસે કહૃાું કે ભારત અમેરિકાનું સૌથી મજબૂત મિત્ર છે. એવામાં અમે હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને ભારતીય અધિકારીઓની સાથે આતંકવાદૃના વિરૂદ્ધ કામ કરવા માટે તૈયાર છે.
ભારતના વિદૃેશ મંત્રાલયે કહૃાું છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહૃાું છે કે પીએમ મોદૃીએ મધ્યસ્થતાની કોઈ વાત નથી કહી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહૃાું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે.
કાશ્મીર મધ્યસ્થતા સંબંધિત ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદૃન પર સંસદૃના બંને ગૃહમાં જોરદૃાર હોબાળો થયો. વિદૃેશમંત્રી એસ જયશંકરે રાજ્યસભામા ડોનાલ્ડ ટ્રમ્પના દૃાવાને ફગાવી દૃેતા કહૃાુ હતુ કે, સિમલા કરાર અને લાહોર સંધિના આધારે જ ભારત આગળ વધશે. કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મામલો છે અને બંને દૃેશો ભેગા મળીને તેનો ઉકેલ લાવશે.
જયશંકર નિવેદૃન આપી રહૃાા હતા ત્યારે વિપક્ષી સાંસદૃોનો હંગામો ચાલુ જ હતો. તેની વચ્ચે જયશંકરે કહૃાુ હતુ કે, પાક પ્રધાનમંત્રી ઈમારનખાન સાથે વાતચીત દૃરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થા કરવાનો દૃાવો કર્યો છે. હું ગૃહને વિશ્ર્વાસ અપાવુ છું કે, ભારતના પીએમ તરફથી કાશ્મીરમાં મધ્યસ્થતાની કોઈ અપીલ કરાઈ નથી. હું ફરી વખત કહું છું કે, વડાપ્રધાને આવી કોઈ વાત કરી નથી.
ભારતના સ્ટેન્ડને સ્પષ્ટ કરતા જયશંકરે કહૃાુ હતુ કે, કાશ્મીરના મામલે બે દૃેશો જ ભેગા થઈને ઉકેલ લાવશે પણ જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદૃ ખતમ ના કરે ત્યાં સુધી શાંતિ વાર્તા શક્ય નથી.


error: Content is protected !!