Main Menu

પાકિસ્તાન કાશ્મીર મુદ્દાન્ો દ્ધિપક્ષીય સ્તરે જ ઉકેલે: યુએનએસસી

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના મુદ્દે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે પ્રયત્નશીલ બન્યું છે. આ પ્રયાસમાં તેને એક મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન આ મુદ્દાને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ (ેંદ્ગજીઝ્ર) ગયું હતું. પરંતુ ત્યાં ેંદ્ગજીઝ્રના અધ્યક્ષ દૃેશ પોલેન્ડે સ્પષ્ટ કરી દૃીધું કે પાકિસ્તાને આ મુદ્દાને દ્વિપક્ષીય સ્તરે જ ઉકેલવો પડશે.
આ પહેલીવાર છે જ્યારે પોલેન્ડે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃની અધ્યક્ષતા આ મહિને પોલેન્ડની પાસે છે. સુરક્ષા પરિષદૃના સભ્ય દૃેશ એકની પછી એક દૃર મહિને અધ્યક્ષતા કરે છે. ભારતમાં પોલેન્ડના રાજદૃૂત એડમ બુરાકોવાસ્કીએ કહૃાું કે તેમને આશા છે કે બંને દૃેશ વાતચીતથી તેનું સમાધાન શોધી શકે છે.
ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલના તણાવ પર તેઓએ કહૃાું કે, પોલેન્ડનું માનવું છે કે કોઈ પણ વિવાદૃનું સમાધાન શાંતિપૂર્ણ રીતે જ કરી શકાય છે. યૂરોપીયન યૂનિયન તરફથી એમ પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વાતચીતના હકમાં છીએ.(Next News) »error: Content is protected !!