Main Menu

અમરેલી કુંડલા વચ્ચે રાત્રે અજાણ્યા શખ્સોનો આતંક

અમરેલી,ચાર દિવસ પહેલા પણ લીલીયા પાસે શેઢાવદર નજીક બનાવ બનેલ ત્યાર બાદ ચાર દિવસે ફરી સાવરકુંડલા અને અમરેલી વચ્ચે હાઇવે ઉપર રાત્રે અજાણ્યા શખ્સોનો આતંક સામે આવ્યો હોવાનુ મનાય રહયું છે છ શખ્સોની ગેંગ એકલા જતા વાહનને ટારગેટ બનાવે છે રાત્રે અમરેલી આવતી કાર ઉપર પથ્થરમારો કરાયો હોવાનુ બહાર આવ્યુ છે અને અમરેલીથી કુંડલા જતા બાઇક સવારને આંતરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળેલ છે. આ બનાવ સીમરણ અને લાપાળીયા વચ્ચે નવા પુલ નજીક બન્યો હોવાનું મનાય છે.


error: Content is protected !!