Main Menu

અમરેલીના સિનિયર એડવોકેટ બકુલભાઇ પંડ્યાની ડીસિપ્લીનરી કમિટીના ચેરમેન પદે વરણી

અમરેલી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આગામી 2019,/20 માટે નવા હાદેદારો ની વરણી કરવા માં આવી જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમરેલી વકીલ મંડળ ના ,સિનિયર એડવોકેટ શ્રી બકુલભાઈ પંડ્યા ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ડિસિપ્લીનરી કમીટી ના ચેરમેન તરીકે નિમણૂક કરવા માં આવેલ છે.
જે નિમણૂક ને અમરેલી વકીલ મંડળ દ્વારા અને પ્રમુખ એન વી ગિડા ,જે એલ સોજીત્રા , અજય પંડ્યા મનોજ ભાઈ ગોસાઈ એમ બી સોલંકી વિગેરે દ્વારા વધાવી અને શુભેચ્છા આપેલ છે.એમ જે સૈયદ ,રફીકભાઈ મોગલ ,પી જે શુક્લ, મયુરભાઈ મંજરીયા,નિશીત પટેલ, સી બી મહેતા,હિંમત સોલકી,તેમજ તમામ વકીલો દ્વારા શુભેચ્છા આપેલ છે






error: Content is protected !!