Main Menu

અમરેલીમાં પોલીસની ટ્રાફીક ડ્રાઇવ : ગાડીઓ ડીટેઇન

અમરેલી,આજરોજ અમરેલી રાજકમલ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી તથા ફોરવીલ ટુવીલ અને ઉભી રાખવામાં આવી તેના કાગળિયા ચેક કરવામાં આવ્યા બ્લેક ફિલ્મ પટ્ટી ઉતારવામાં આવ્યા લાયસન્સ ચેક કરવામાં આવ્યા એક ગાડી ડીટેન કરવામાં આવી તથા બે હજાર રૂપીયા જેવો દંડ ઉઘરાવવામાં આવ્યો આ ટ્રીફિક ડ્રાઇવમાં હાજર અધિકારીએ એસપી પ્રેમસુખ ડેલું સિટી પીઆઇ એમ એ મોરી જીલ્લા ટ્રાફિકના પીએસઆઇ કડછા તથા અન્ય પોલીસ કર્મીઓ સાથે રાખીને ડ્રાઇવ યોજનામાં આવી.(Next News) »error: Content is protected !!