Main Menu

બારપટોળીમાં 51 કુંડી મારૂતી મહાયજ્ઞમાં ભાવિકો ઉમટયા

રાજુલા,રાજુલાના બારપટોળી પરમહંસ સતપાસ આશ્રમ આયોજીત 51કેડા મારૂતિ મહાયજ્ઞ મહોત્‍સવમાં અનેક મહાનુભાવો હવન અને મહાપ્રસાદનો લાભ માક્કયો આ પ્રસંગે જગયાનાં મહંત શ્રી ઉમીયા દેવી દ્રારા આ ભગીરથ કાર્ય હિાળવા શ્રી ધારાસભ્‍ય હિરાભાઇ સોલંકી , શ્રી તાલુકા કોંગ્રસ પ્રમુખ શ્રી પીઠાભાઇ નકુમ , સરપંચ આપાભાઇ જી.પંચાયત સદસ્‍ય શ્રી અંબાબેન પત્રકાર શ્રી કનુભાઇ વરૂ , શ્રી ભાવનાબેન બાંભણીયા સહિત ગુજરાત ધર મોટી સેવકગણ ઉપસ્‍થિત રહયો અને રાત્રીના ડાયરમાં હેમંત ચૌહાણ તથા શૈલેષ મહારાજે જમાવટ કરી હતી આ કાર્યક્નમો આજુબાજુના 25 ગામના લોકોએ લાભ માક્કયો.

 

 « (Previous News)