Main Menu

બાબરાના ખંભાળા ગામે સાવજોએ મારણ કર્યુ : લોકોમાં ફફડાટ સાથે સિંહનું સ્વાગત

બાબરા,બાબરા પંથક મા છેલ્લા ત્રણ દિવસ બે થી ત્રણ સિંહ એ ધામા નાખ્યા છે ત્યારે પંચાળ વિસ્તાર માં આવેલ ખંભાળા ગામે ગઇકાલે રાત્રે બે વાગ્યે જેસાભાઇ શામજીભાઈ ધોડા, ની વાડીએ બાંધેલ વાછરડી નુ સિહે મારણ કરતા સીમ વિસ્તાર માં પોતાની વાડી ખેતર નુ રખોપું કરતા ખેડૂતો મા ફફડાટ વ્યાપી ગયો છે તેમજ પંચાળ પંથકમાં લોકો ડર નો માહોલ છવાયો છે મોટી રાત્રે આ બનાવની વન વિભાગ ને જાણ થતા અધિકારીઓ દોડી આવ્યા હતા વાછરડી નુ મારણ કરી સિંહ ત્યાંથી પલાય થય ગયો હતો છેલ્લા ત્રણ દિવસ થી કરીયાણ તાઇવદર અને હવે ગત રાત્રે ખંભાળા સુખપર ગામ તરફ સિંહ ના વાવડ મળે છે પણ સ્થાનિક તંત્ર આ બાબતે ગંભીરતા લય રહીયુ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કોય પગલાં નથી લેતા સિંહ બાબરા પંથક મા છે અને લોકેશન પણ છે છતા આજે ત્રીજા દિવસે પણ જીલ્લા વન વિભાગ દ્વારા કોય પગલાં લેવામાં નથી આવ્યા બાબરા લાઠી ના જાગ્રત ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર દ્વારા વનમંત્રી ને રજુઆત કરવામા છે સિંહ પ્રેમી રાત્રે પંચાળ પંથકના ગામડા ખૂંદી રહ્યા છે(Next News) »error: Content is protected !!