Main Menu

અમરેલીમાં ઓએલએકસ 5ર મોબાઈલની ખરીદીના નામે વેપારી સાથે થયેલી ઠગાઈ

અમરેલી,અમરેલીમાં ઓએલએક્સ વેબ સાઈટ પર આઈફોન ફોન વેચવા માટે મૂક્યા બાદ ભાવનગરથી અમરેલી રુબરુ ખરીદી માટે આવેલા ગઠીયાએ વેપારીન્ો જાળમાં ફસાવીન્ો રુ. 1 લાખની મત્તા અન્ો રોકડની ઠગાઈ કરીન્ો લઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.આ અંગ્ો અમરેલીમાં રહેતા વેપારી શશીકાંતભાઈ શંભુભાઈ સોલંકીએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ મુજબ તમણે અન્ો અમરેલીમાં રહેતા ત્ોના મિત્ર રફીકભાઈ ઓસમાણભાઈ કાસમાણીએ પોતાના આઈફોન મોબાઈલ ઓએલએક્સ વેબસાઈટર પર વેચવા માટે મૂક્યો હતો. ત્ોની જાહેરાત જોઈન્ો ભાવનગરમાં રહેતા અમિતકુમાર ભરતભાઈ હિરપરા નામના શખશે ત્ોમનો સંપર્ક કર્યો હતો અન્ો બાદમાં ત્ો રુબરુ અમરેલીમાં આ મોબાઈલની ખરીદી કરવા માટે આવ્યો હતો.
આ આરોપીએ બન્ને વેપારબીઓન્ો પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીન્ો બ્ો જુદા જુદા આઈફોન મોબાઈલની ખરીદી કરી હતી અન્ો ત્ોનું પ્ોમેન્ટ ે ઓનલાઈન કરી દે છે ત્ોમ કીન્ો ત્ોનો ખાતા નંબર લઈ મોબાઈલમાંથી ઓનલાઈન પ્ોમેન્ટ કર્યું હતું અન્ો પ્ોમેન્ટ કર્યું હોવનો મેસ્ોજ પણ દેખાડ્યો હતો અન્ો બાદમાં ત્ો મોબાઈલ લઈન્ો ચાલ્યો ગયો હતો. બાદમાં તપાસ કરતાં બક ખાતામાં કોઈ જ પ્ોમેન્ટ કરવામાં આવેલું નહોતું અન્ો ગઠીયો દુકાનના ખાનામાં રહેલા રુ. 3પ હજાર પણ લઈન્ો ચાલ્યો ગયો હતો. આરોપી કુલ રુ. 1 લાખ ર હજારની ઠગાઈ કરીન્ો ફરાર થઈ ગયો હતો અન્ો બાદમાં તપાસ કરવા છતાં પણ ત્ોનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નહોતો. અમરેલી પોલીસ દ્વારા ભોગ બન્ોલા વેપારીની ફરિયાદ પરથી ગુનો નોંધીન્ો તપાસ હાથ ધરી છે.






error: Content is protected !!