વડિયાનાં સનાળા ગામે સીંહ બેલડીએ ગાયનું મારણ કાર્યુ
અમરેલી,વડિયાનાં સનાળા ગામે મોડી રાત્રીએ બે ભુખ્યા વનરાજો દ્વારા ગાયોનું મારણ કરવામા આવતા આસપાસની સીમ વિસ્તારોમાં રહેતા ખેડુતોમાં ભય ફેલાયો હતો.આ બનાવની વધ્ાુ વિગતો અનુસાર વડિયા તાલુકાનાં સનાળા ગામે આવેલ બાધાભાઇ ભરવાડની વાડીએ મોડી રાત્રીનાં 12 વાગ્યાનાં આસપાસ બે ભુખ્યા સિંહો દ્વારા ગાયનું મારણ કરવામા આવ્યું હતું. આ ઘટનાંથી આસપાસમાં રહેતા ખેડુતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ કુંકાવાવ આર.એફ.ઓ.વાધજીભાઇ ડવ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરવામા આવી હતી.
« દોઢીનેસમાં શિકારની શોધ માટે આવી ચડેલ ભુખી સિંહણ સાથે માલધારીએે બાથ ભીળી (Previous News)
(Next News) કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપાદ નાયક, સાંસદ 2માદેવીના વ2દ્ હસ્તે આયુશ પ્રમોશન એવોર્ડ મેળવતા શ્રી મુકેશ સંઘાણી »