Main Menu

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપાદ નાયક, સાંસદ 2માદેવીના વ2દ્ હસ્તે આયુશ પ્રમોશન એવોર્ડ મેળવતા શ્રી મુકેશ સંઘાણી

અમરેલી,બાળકો અને દિવ્યાંગોના આત્મગૌ2વ માટે કામ ક2તી દેશની નામાંકીત સામાજીક સંસ્થા 2ીઝોઈશ હેલ્થ ફાઉન્ડેશન દ્વા2ા અમ2ેલી સ્થિત શાંતિ હર્બલ આર્યુવેદીક ઉત્પાદન નિર્માતા મુકેશ સંઘાણીને દિલ્હી ખાતે આયુશ પ્રમોશન એવોર્ડ-2019 થી સન્માનિત ક2વામા આવેલ. એવોર્ડ વિત2ણ સમા2ોહમા કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી શ્રીપાદ નાયક, સાંસદ 2મા દેવી, 2ીઝોઈશ હેલ્થ ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ ડો.નવલકુમા2, શાંતિ હર્બલ-અમ2ેલીના ડો. ડી.બી.સાપિ2યા સહિતના મહાનુભાવો, નામાંકીત આગેવાનો, ડોકટ2ો, સામાજીક સંસ્થાના પદાધિકા2ીઓ વિશાળ સંખ્યામા આ તકે ઉપસ્થિત 2હયાનુ યાદીમાં જણાવાયેલ છે.






error: Content is protected !!