Main Menu

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિશ્ર્વ શ્રદ્ધાંજલિ દિવસ ઉજવાયો

અમરેલી,અમરેલી જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રી નિર્લેપ રાય ની સૂચના અનુસાર અમરેલી જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ ઉજવવામાં આવ્યો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને અકસ્માત ન થાય તે માટેની ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી ટ્રાફિક ના નિયમો સમજાવવામાં આવ્યા કોઇબી આકસ્મિત બનાવ ન બને તે માટેના કાયદાની જાણ કરવામાં આવી તથા અમરેલી શહેરમાં ફરતી ઓટોરિક્ષા ના ડ્રાઈવરોને ફાયદા વિશે નહી માહિતી આપી તથા અમરેલી શહેરમાં કેટલી રીક્ષાઓ ફરે છે તેના પર અમરેલી પોલીસ દ્વારા સ્ટીકર મારવામાં આવ્યા તથા રિક્ષામાં નંબર દેવામાં આવ્યા તથા રિક્ષા ડ્રાઈવર ના આધારકાર્ડ લઈને પોતાનું નામ લખવામાં આવ્યું તથા અમરેલી શહેરના તમામ રિક્ષા ચાલકોના મોબાઇલ નંબર લેવામાં આવ્યા જેથી કરીને અમરેલીમાં કોઈપણ ગ્રાહકને તકલીફ ના પડે તથા આકસ્મિક બનાવ ન બને તે માટે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ કાયદાની જાણ કરવામાં આવી તે સમયે આજે અધિકારી શ્રી ડીવાયએસપી રાણાસીટી પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ખેર અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ શ્રી સાકરીયા તમામ અધિકારીઓ શ્રી હાજર રહ્યા તથા જે કોઈ વ્યક્તિ હેલ્મેટ પેરીંને થતા ફરવિલ વાળા લોકો એ સીટબેલ્ટ બાંધ્યા હોઈ તેઓ ને અધિકારી શ્રીઓ દવરા ગુલાબ દઈ ને સન્માનિત કરવા મા આવ્યા અમરેલી શહેરમાં ટોટલ પેનલ્ટી 46200 તથા 93 એન્સી કરવામાં આવી આ સંયુક્ત કામગીરી જિલ્લા ટ્રાફિક પોલીસ તથા અમરેલી સીટી પોલીસ દ્વારા કરવામાં આવી.


error: Content is protected !!