Main Menu

રાજુલામાં ત્રણ માર્ગોનું ખાતમુર્હુત કરતા ધારસભ્યશ્રી અમરીશ ડેર

રાજુલા,રાજુલા શહેર મા નગરપાલિકા દ્વારા આજે શહેર ના 1. બોયઝ હાઈસ્કુલ પાસે થી ગર્લ્સ હાઈસ્કુલ સુધી 2. ડોળીનો પટ 3.યાદવ ચોક ( રામ મઢી) .સુધી ના માર્ગ નુ ખાત મૂર્ત કરવા મા આવ્યુ હતુ જેમા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા નગરપાલિકા પ્રમુખ ના હસ્તે કરવામાં આવ્યું જેમાંઆ ખાતમુહુર્ત મા ધારાસભ્ય અંબરીશ ભાઈ ડેર,નગર પાલિકા પ્રમુખ પ્રતિનિધિ કિશોરભાઈ ધાખડા, ઘનશ્યામભાઈ લાખનોત્રા,અમિત ભાઈ જોશી,ભરતભાઈ સાવલિયા,કનુભાઈ ધાખડા,પીન્ટુ ભાઈ ઠક્કર,રમેશ ભાઈ કાતરીયા,ઘનશ્યામ ભાઈ વાઘ,જયેશ ભાઈ દવે તથા રાજુલા શહેર ના કોંગ્રેસ ના હોદેદારો તથા શહેર ના લોકો એ ખાસ હાજરી આપી હતી. ધારાસભ્ય અંબરીશ ડેર એ જણાવ્યુ હતુ આ માર્ગો નિયમ મુજબ પાસ થયા છે ત્યારે તેમની ગુણવત્તા જળવાય રહે તે મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવા મા આવે તેવી સુચના આપી દેવાય છે


error: Content is protected !!