Main Menu

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં નગ2પાલીકા અને મહાનગ2પાલીકામાં હેલમેટ મુક્તીના પ્રજાલક્ષી નિર્ણયને આવકા2તા : અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2પ2ા

અમરેલી,વાહન ચાલકોને પોતાની સુ2ક્ષા જળવાય 2હે તે માટે કેન્દ્ર સ2કા2 દ્રા2ા વાહન ધા2કોની સલામતી માટે બનાવવામાં આવેલ કાયદામાં જનતાની માંગ અનુસા2 ગતિશીલ ગુજ2ાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જનતા નો અવાજ સાંભળીને કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો કે, 2ાજયમાં મહાનગ2પાલીકા અને નગ2પાલીકા વિસ્તા2માં મુસાફ2ી ક2તા વાહન ચાલકોને હેલમેટમાંથી મુક્તી આપવામાં આવશે. આ નિર્ણયને અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2ેન હી2પ2ાએ આવકા2ી 2ાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને વાહન વ્યવહા2 મંત્રીશ્રી આ2.સી.ફળદુ ને આ ઐતિહાસીક નિર્ણય પ્રજા માટે લેવા બદલ અમ2ેલી જિલ્લા ભાજપ પ્રમુખ હી2ેન હી2પ2ાએ સ2કા2નો આભા2 માન્યો છે અને જિલ્લાની જનતા વતી શુભેચ્છાઓ પાઠવી છે.


error: Content is protected !!