Main Menu

અમ2ેલી જિલ્લાના 2ોડના નબળા કામોમાં તપાસનો હુકમ કરતા કલેકટર

અમ2ેલી,અમ2ેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી 2વજીભાઈ વાધેલા ત2ફથી અમ2ેલી જિલ્લાના 2ોડ 2સ્તાના કામોમાં ચાલતી ગે22ીતીઓ પકડી પાડવામાં આવી હતી અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ નબળા કામો બાબતે જિલ્લા પંચાયત અમ2ેલીના વહીવટી વડાને જાણ ક2વા છતાં કોઈપણ પ્રકા2ની કાર્યવાહી ક2વાને બદલે મુક પ્રેષક બનીને જોઈ 2હયા હોય જેથી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ અકળાયા હતા કે સરકારના જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના નિંભર અધિકારીઓ જો ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખને પણ જવાબ ન આપતા હોય તો સામાન્ય લોકોની કેવી હાલત હશે ? જેથી અમરેલી જિલા પંચાયતના પ્રમુખ શ્રી વાઘેલાએ અમ2ેલીના કલેકટ2શ્રી આયુષકુમાર ઓકને અમ2ેલી જિલ્લા પંચાયત હસ્તકના 2સ્તાના કામો લોટ પાણી અને લાકડા જેવા થતા હોવાની બાબતે વાફેક ક2ાતા કલેકટ2ત2ફથી તપાસના આદેશ ક2વામાં આવેલછે.જેથી જિલ્લામાં કોઈપણની શેહ શ2મ વગ2 કામ ક2તાં કલેકટ2શ્રી આયુષ ઓક આઈ.એ.એસ.એ તપાસ માટે કમીટી બનાવીને પોતાની પ્રતિબધ્ધતા બતાવતા આવા ફરજનિષ્ઠ ઓફીસ2ને બિરદાવીએ છીએ તેમ પ્રમુખ શ્રી રવજીભાઇ વાઘેલાએ જણાવ્યું હતુ.






error: Content is protected !!