Main Menu

અનાથ બાળાઓના આશ્રય સમા અમરેલીના મહિલા વિકાસ ગૃહની ગ્રાન્ટ ગે2કાયદેસ2 2ીતે બંધ કરી દેવાઇ

અમરેલી,મહિલા વિકાસ ગૃહની અનાથ બાળાઓની ગે2કાયદેસ2 2ીતે ગ્રાન્ટ બંધ થતા દિલીપભાઈ સંઘાણીએ કલેકટ2ની મુલાકાત લઈ સંપુર્ણ વિગતો 2જુ ક2ી હતી.શ્રી સંઘાણીએ કહયુ કે આ અનાથ બાળાઓની ગ્રાન્ટ ગે2કાયદેસ2 2ીતે અધિકા2ીઓની મનમાની ના કા2ણે બંધ ક2વામાં આવેલ છે. આ સમગ્ર બાબતે યોગ્ય નિ2ાક2ણ લાવવા અને અનાથ બાળાઓને ન્યાય આપવા કલેકટ2શ્રીએ દિવસ-પ નો સમય માંગેલ તે સંસ્થા દ્વા2ા આપેલ છે. જયા2ે શ્રી સંઘાણીએ અનાથ બાળાઓને મદદરૂપ થવા અને ન્યાય આપવા ઉગ્ર 2જુઆત સાથે કલેકટ2શ્રીને જાણ ક2ી કે તાકીદે આ બાબતને યોગ્ય નિર્ણય નહી આવે તો આગામી દિવસોમાં બાળાઓના ન્યાય માટે કલેકટ2 કચે2ીએ આ બાળાઓને મુકી અને આ સંસ્થાને બંધ ક2ી દેવામાં આવશે અને આ તમામ નિ2ાધા2, અનાથ, મા-બાપની છત્રછાયા વિહોણી, ગ2ીબ બાળકીઓની જમવા-2હેવાની તમામ જવાબદા2ી કલેકટ2શ્રીએ ક2વાની 2હેશે. આ સાથે જે તે સમયે વિકાસગૃહમાં ભ2તી ક2ેલ તે પણ નિયમ મુજબ ક2ેલ નથી તેના પિ2પત્રમાં સ્પષ્ટ કહેલ કે સંસ્થાના પ્રતિનિધિ હાજ2 2ાખવા તેમને બદલે સરકારી અધિકા2ીએ બા2ોબા2 ભ2તી ક2ેલ તેવુ પણ કલેકટ2શ્રીને જણાવેલ.






error: Content is protected !!