Main Menu

નરેન્‍દ્ર મોદી વિચારમંચના અઘ્‍યક્ષ રવિ ચાણકય અમરેલીના પ્રવાસે

અમરેલી,તા.9/6/17 ના રોજ નરેન્‍દ્ર મોદી વિચાર મંચ ના રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ રવિ ચાણકયએ અમરેલી જિલ્‍લાના પ્રવાસઅર્થે અમરેલી ખાતે આવેલ હતા.જેમાં અમરેલી જિલ્‍લા નરેન્‍દ્ર મોદી વિચારમંચ ના હોદેદારો તથા કાર્યકર્તાશીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.જેમાં રાષ્‍ટ્રિય અઘ્‍યક્ષ દ્વારા હોદેદારોની નીમણુ કપત્ર આપવામાં આવેલ તેમજ શ્રી રવિ ચાણકય દ્વારા તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું.જેમાં ગામનું પાણી ગામમાજ રહે તે માટે ચેક ડેમો વિગેરે બનાવી પાણી રોકવાનુ કામ, રકતદાન માટેની શીબીરો કરીને મ્‍લડ એકત્ર કરી જરૂરીયાત મંદ લોકોને ઉપયોગી થવું, વૃક્ષો વાવીને પર્યાવરણ નુ રક્ષણ કરવું તેમજ પ્રદુષણ મુકત વાતાવરણ ઉભુ થાય તેવા પ્રયત્‍નો કરવા, જૈવિક અપનાવીને ધરતીમાતાને બચાવવી જેમાં ખેતી માટે જૈવિક ખાતરોને વધારેમાં વધારે ઉપયોગી કરીને અનાજશાકભાજી વિગેરે પાકો માટે વપરાશ તે માટે પ્રચાર કરીને લોકો માર્ગદર્શન પુરૂ પાડવું યોગ કરને સ્‍વાસ્‍થય જાળવવું પાંચેય વસ્‍તુઓનો દેશમાં લકોના પ્રમાણમાં પ્રચાર કરીને નરેન્‍દ્ર મોદી વિચાર મંચના માઘ્‍યમથી ફેલાવો થઇ તેવા પ્રયત્‍નો કરીને લોકોને ઉપયોગી થવું તે મુખ્‍ય હેતુ છે તેવુ અઘ્‍યક્ષ શ્રી દ્વારા પુરૂ પાડવામાં આવેલ હતુ.ં તે કાર્યક્નમના પ્રમુખ શ્રી ચહેરભાઇ દેસાઇ યુવા મોરચા પ્રદેશ મહામંત્રી શેૈલીનભાઇ જાની, પ્રદેશ ઉપાઘ્‍યક્ષ દેવાતભાઇ રબારી, જિલ્‍લા પ્રમુખશ્રી મનીષભાઇ સીઘ્‍ઘપુરા, પુર્વ જિલ્‍લાના ભાજપ પ્રમુખ દિનેશભાઇ પોપટ, પર્યાવરણ વીદ શ્રી બીપીનભાઇ જોષી, સહ પ્રભારી રજનીકાંત મકવાણા, જિલ્‍લા મહામંત્રી મનોજ વાળા, યુવા મોરચા પ્રમુખ જયદિપ વિઠલાણી, જિલ્‍લા ઉપપ્રમુખ રોહિતભાઇ જીવાણી, યુવા મોરચા મહામંત્રી સમીર જાની દિંગત ભટ, એ.વી. આકોલીયા, પ્રવિણ ચાવડા, કૌશીક જોગદીયા, સંજય વાઘેલા, ધનવંતરી પાઠક, રજનીકાંત રાવળ, વિ.એન.રાવળ, ઉપસ્‍થિતિ રહ્યા હતા.



(Next News) »