Main Menu

ટીંબી ગ્રામપંચાયતના લાભાર્થે રૂા.75 હજારનો ચેક અપાયો

ટીંબી,
એલ.આઇ.સી.દ્વારા બીમા-ગ્રામયોજના અંતર્ગત એલ.આઇ.સી.દ્વારા બીમા-ગ્રામયોજના અંતર્ગત ટીંબી ગ્રામપંચાયતના લાભાર્થે રૂા.75 હજારનો ચેક અપાયો હતો. વિમાએજન્‍ટ ભદ્રેશભાઇ ત્રિવેદી દ્વારા તા.23/6શુક્નવારના બપોરના ટીંબી માર્કેટયાર્ડમાં ટીંબી ગામના સરપંચ, ઉપસરપંચ, સભ્‍યો તેમજ ગામના અગ્રણી મનુભાઇ વાજા, ભરતભાઇ સોની, મહાસુખદાદા જાની, નાથાભાઇ ભાલાળા, ગંભીરભાઇ, કાળુભાઇ સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ચેક આપવામાં આવેલ.« (Previous News)