Main Menu

અમરેલીમા સ્‍વાઈનફ્‌લૂ પ્રતિરોધક દવાનું વિતરણ

અમરેલી જિલ્લા ડાયમંડ એસોસીએશન દ્વારા સ્‍વાઈન ફ્‌લૂ પ્રતિરોધક હોમિયોપેથીક દવાનું મફત વિતરણ કરતા અમરેલી ના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાની અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ લલિત ભાઈ ઠુમ્‍મર ડોક્‍ટર હિમાંશુ વાજા અમરેલી નગર પાલિકા ના કારોબારી ચેરમેન સંદીપ ધાનાણી અમરેલી વિધાન સભા યુવક પ્રમુખ વર્ષીલ સાવલિયા ઉપ પ્રમુખ ભાવેશ પીપળીયા સદસ્‍ય પ્રકાશ લાખાણી કૉંગ્રેસ અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના વાઇસ ચેરમેન સંદીપ પંડ્‍યા જય ઓમ ભાઈ કોટડીયા વિગેરે ઉપસ્‍થીત રહયા હતા.« (Previous News)