Main Menu

અમરેલીમાં ગુર્જર કડીયા જ્ઞાતી પાંચ મંડળોનાકાર્યાલયનો પ્રારંભ

અમરેલી,ગુર્જર કડીયા જ્ઞાતી દ્વારા શ્‍યામ વાડી લીલીયા રોડ અમરેલી ખાતે શ્રી ગુર્જર કડિયા જ્ઞાતી દ્વારા શ્‍યામ યુવક મંડળ ગુર્જર કડિયા વિશ્‍વકર્મા મંડળ ગુર્જર કડિયા મહીલા મંડળ તેમજ ગુર્જર કડિયા સેવા સંધના કાર્યાલય નો વૈદીક મંત્રો દ્વારા સમાજના આગેવાનો, ગુર્જર કડિયા કડિયા જ્ઞાતીના પ્રમુખ ભરતભાઇ કે ટાંક તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા ગુર્જર કડિયા જ્ઞાતીના ઉપપ્રમુખ તેમજ આગેવાન શ્રી હરજીવનભાઇ ટાંક તેમજ રેડકો્રસ સોસાયટીના પ્રમુખ અને પૂર્વ જીલ્‍લા ભાજપ પ્રમુખ ડો.કાનાબાર સાહેબ તેમજ કૌશીકભાઇ ટાંક કડિયા સમાજ ટ્રસ્‍ટી અને મંત્રી તેમજ જીલ્‍લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી શ્રી દિપકભાઇ વઘાસીયા તેમજ ગુર્જર કડિયા સેવા સંઘના ખજાનચી ચેતનભાઇ ચૌહાણ તેમજ વિશ્‍વકર્મા મંડળના પ્રમુખ ભાવેશભાઇ પરમાર તેમજ ગુર્જર કડિયા કેળવણી મંડળના પ્રમુખ રમણીકભાઇ મારૂ તેમજ ગુર્જર મહીલા મંડળના પ્રમુખ શ્રી ઉર્વીબેન ટાંક તેમજ ગુર્જર કડિયા સેવા સંઘના પ્રમુખ હરેશભાઇ બી.ટાંક તેમજ નગરપાલીકાના પ્રમુખશ્રી અલ્‍કાબેન ગોંડલીયા તેમજ કોંગ્રેસના આગેવાન શરદભાઇ ધાનાણી તેમજ નગરપાલીકા ના સભ્‍ય રીટાબેન કે.ટાંક તેમજ કેળવણી મંડળના ખુશાલભાઇ ટાંક, વિજયભાઇ મારૂ તેમજ સંવેદન ગૃપના વિપુલ ભટ્ટી, વસંતભાઇ મોવલીયા તેમજ હરેશભાઇ એચ.ટાંકતેમજ સમાજના શ્રી મનસુખભાઇ ચૌહાણ આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા અને તમામ મહેમાનોનું શાલ ઓઢાડી ફુલહાર શ્રી સન્‍માન કરાયુ હતુ શ્રી ગુર્જર કડિયા સમાજના પ્રમુખશ્રી ભરતભાઇ કે ટાંક ને ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઇ પરમાર ને ઉપપ્રમુખ કમલેશભાઇ સોલંકીને મંત્રી સુરેશભાઇ સોલંકી ને સહખજાનચી કનુભાઇ લી.ટાંકને સંગઠન મંત્રી તેમજ ઉપપ્રમુખ તરીકે ઘર્મીષ્ઠા એચ ટાંક ત્રીવેણી બેન જેઠવાને ઉોપ્રમુખ કૃપાલીબેન સી.ચૌહાણ ને સંગઠન મંત્રી તેમજ વૈશાલીબેન એસ.ચૌહાણ ને મંત્રી મંત્રી બાનાવવામાં આવ્‍યા છે આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા અને બાવકુભાઇ ઉઘાડ પોતાના ઉદ્‌બોધન માં જણાવ્‍યુ હતુ કે આજના પ્રસંગે આટલુ બઘુ સંગઠન એક થઇ રહ્યું છે ત્‍યારે કડિયા સમાજને અમારી વિકાસના કામોણાં જરૂર હોય ત્‍યા અને તમારી સાથે છીએ જયારે કડિયા સમાજના પ્રમુખ ભરતભાઇ ટાંક અને ઉર્વીબેન ટાંકે પ્રાસંગીક પ્રવચન સમાજના સંગઠન ને મજબુત કરવા હાંકલ કરી હતી વિકાસ કરવાની આપાગીગા શકિત આપે જયારે કાર્યક્રમ ના અઘ્‍યક્ષ હરજીવન ટાંક તેમજ પત્રકાર હરેશ બી.ટાંક ધર્મીષ્ઠા ટાંક તેમજ કૃપાલી ચૌહાણે પ્રવચન કર્યા હતા જયારે કાર્યક્રમનુ સંચાલન રવજીભાઇ કાચાએ કર્યુ હતુ.(Next News) »