Main Menu

રાજુલાના ભંડારીયા હનુમાનદાદાએ પ્રતાપભાઈ મકવાણા દ્વારા મહાપ્રસાદ

સાધુ સંતો સહીત જિલ્લા ભાજપ ના દિગન્નજ રાજકીય નેતા સહીત કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ પણ મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રભ
રત્‍(ઘ્‍વ્‍ત્‍લ
રાજુલા તાલુકા ના ભંડારીયા હનુમાન દાદા એ પ્રતાપભાઈ મકવાણા દ્વારા મહાપ્રસાદ સ્‍થાનિક સહીત જિલ્લા ભાજપ ના દિગન્નજ નેતા સહીત સાધુ સંતો રભ ઉપસ્‍થિત રાજુલા તાલુકા ના ભંડારીયા દાદા ના સાનિઘ્‍ય માં તાલુકા પંચાયત ના સદસ્‍ય અને ભાજપ અગ્રણી પ્રતાપભાઈ મકવાણા દ્વારા મહા પ્રસાદ નું આયોજન કરવા માં આવ્‍યું હતું
આ પ્રસંગે સાધુ સંતો સહીત જિલ્લા ભાજપ ના દિગન્નજ રાજકીય નેતા સહીત કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ઓ પણ મોટી સંખ્‍યા માં ઉપસ્‍થિત રભ હતા
જેમાં વાવડી મહંત બાબભાઈબાપુ,સાંસદ નારણભાઇ કાછડીયા,જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા,સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, કાઠી ક્ષત્રિય સમાજ ના અગ્રણી ભીમબાપુ બોરીસા વડ,કાતર દરબાર દાદબાપુ વરૂ,જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ,રામકુભાઇ ધાખડા,દિલુભાઈ વરૂ (ખુલતો છગડિયો કા!સ)કોહિનૂર હોટલ(બંધ થતો છગડિયો કા!સ),કનુભાઈ વરૂ,નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા,માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈપટેલ,ચેતનભાઈ શિયાળ,ભોળાભાઈ લાડુમોર,અરજણભાઇ લાખણોત્રા,તાલુકા પંચાયત પ્રમુખ વલ્‍કુભાઈ બોસ,પીઠુભાઈ બોરીસા,બાપલુભાઈ વાળા,શુક્‍લભાઈ બાલદાણીયા,લાલભાઈ મકવાણા,જસુભાઈ ખુમાણ,કાળુભાઇ વાઘ,જેન્‍તીભાઇ જાણી,ડોક્‍ટર એમ.ડી. ભરતભાઈ,હસુભાઈ વરૂ,સુરેશભાઈ મકવાણા,જેરામભાઈ પટેલ સર્જન કન્‍ટ્રક્‍શન,શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે,મનુભાઈ ધાખડા,વિનુભાઈ વોરા,સુરેશભાઈ તારપરા, સહીત આસપાસ ગામોના સરપંચો ખેડૂતો મોટી સંખ્‍યા માં હાજર રભ હતા« (Previous News)