Main Menu

અમરેલી જિલ્લામાં સૌપ્રથમ બાબરા ખાતે ઇ-ચલનથી રજીસ્‍ટ્રેશન ફીની વસુલાત

બાબરા,
ગર્વમેન્‍ટ ઓફ ગુજરાતના મેહસુલ વિભાગના ઠરાવ અને ઇન્‍સ્‍પેકટર જનરલ ઓફ રજીસ્‍ટ્રેશનની સુચના અન્‍વયે ભારત સરકારના ડીજીટલ ટ્રાન્‍જેકશનને પ્રોત્‍સાહન આપવાના હેતુથી આજરોજ સબ રજીસ્‍ટ્રાર કચેરી બાબરા ખાતેઅમરેલી જિલ્લામાં સૌપ્રથમ વખત ઔદ્યૌગીક હેતુના દસ્‍તાવેજમાં નોંધણી ફીની વસુલાત ઇ-પેમેન્‍ટ (ચલન) દ્વારા થઇ હોવાનું સબ રજીસ્‍ટ્રાર શ્રી નીએ.યુ.રાઠોડ દ્વારા જાહેર કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો ઇ-પેમેન્‍ટ સીસ્‍ટમનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવેલ છે.« (Previous News)