Main Menu

કુંડલાના આંબરડીમાં પંચાયત બિલ્‍ડીંગ ગ્રામસેવક કવાટરના કામમાં ભ્રષ્‍ટાચાર

સાવરકુંડલા,
સાવરકુંડલાના આંબરડી ગામે આવેલ જુની જિલ્‍લા પંચાયત હસ્‍તકની શાળા તેમજ પંચાયત બિલ્‍ડીંગ તેમજ ગામસેવકકવાર્ટરમાં પણ ભ્રષ્‍ટાચાર થયાના આક્ષેપ સાથે બાવચંદભાઇ ભીખાભાઇ સેલડીયાએ ઉચ્‍ચ સતાધીશોને રજુઆત કરી છે.જેની તપાસ કરી કડક પગલા લેવા માંગણી કર્યાનું સંયુક્‍ત યાદીમાં જણાવાયું છે.