Main Menu

વિધાનસભાનાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનું અમરેલીમાં ભવ્‍ય સ્‍વાગત

અમરેલી,
વિધાનસભાના વિરોધપક્ષના નેતા બન્‍યા બાદ પ્રથમવાર આવેલા પરેશભાઇ ધાનાણીનું એરપોર્ટ ખાતે પાલીકા પ્રમુખ અલ્‍કાબેન ગોંડલીયાએ સ્‍વાગત કર્યાબાદ શ્રી ધાનાણીએ માતાના ચરણ સ્‍પર્શ કરી આર્શીવાદ લીધા હતા અને જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પંકજભાઇ કાનાબાર, ડી.કે.રૈયાણી, અરવિંદભાઇ કાછડીયાએ મો મીઠા કરાવી સ્‍વાગત સાથે ખુશી વ્‍યકત કરી હતી.(Next News) »