Main Menu

માનપુરમાં વિજળી પડતા બે બળદના મોત

ગારીયાધાર,ગારીયાધારના માનપુર ખાતે ગઇકાલે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો. અને વિજળી પડતા ગામના તુલશીભાઇ ધરમશીભાઇ સરધારાના બે બળદ પર વિજળી પડતા મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા ડોકટરની ટીમ દોડી ગઇ હતી.