Main Menu

ગારીયાધારમાં બંધ બસ રૂટો શરૂ કરો

ગારીયાધાર,ગારીયાધાર પંથકમાં એસટીએ ધાંધીયા સર્જી દેતા મુસાફરો પરેશાન છે. તાત્‍કાલીક લાંબા સમયથી બંધ થયેલા રૂટો શરૂ કરવા લોકમાંગણીછે. હાલ ખાનગી વાહનો ઉપર જ લોકોએ આધાર રાખવો પડે. ગારીયાધારથી સાવરકુંડલા, જેસરને જોડતો ફીફાદ સુધીનો રોડ બનાવવા છતા માર્ગનું બાળમરણ થતા લોકોમાં રોષ વ્‍યાપી ગયોછે.