Main Menu

સતાધાર ખાતે પૂ. જીવરાજબાપુના ખબર અંતર પુછતા શ્રી હેમેન્‍દ્રભાઇ મહેતા

સૌરાષ્‍ટ્રમાં જયાં સતના આધારે વર્ષોથીચાલ્‍યા આવતા સદાવ્રત અને સૌરાષ્‍ટ્રની આસ્‍થાના કેન્‍દ્ર એવા સતાધાર ખાતે આપા ગીગાની જગ્‍યાના મહંત પૂ. જીવરાજબાપુની ખબરઅંતર પુછી અને તેમના આર્શિવાદ મેળવતા પુર્વ ધારાસભ્‍યશ્રી હેમેન્‍દ્રભાઇ મહેતા, શ્રી દાઉદભાઇ લલીયા, શ્રી મોટાભાઇ સંવટ તથા શ્રી નરેશદાદા અને શ્રી ભાવેશભાઇ મહેતા નજરે પડે છે.« (Previous News)error: Content is protected !!