Main Menu

અમરેલીના નાનકડા માનવ મહેતાનું સાસણમાં સન્‍માન

અમરેલી,સાસણ ખાતે વાઇલ્‍ડ લાઇફ અને નેશનલ ઝોન કાર્યક્નમમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાના અઘ્‍યક્ષપદે કાર્યક્નમમાં વાઇલ્‍ડ લાઇફ પર ચિત્રસ્‍પર્ધામાં ભાગ લેનાર અમરેલી જિલ્‍લાના માનવ પરેશભાઇ મહેતાનું સ્‍થાન પ્રાપ્‍ત થતા મોમેન્‍ટો પ્રમાણપત્ર આપી સન્‍માનીત કરેલ. આ પ્રસંગે આર.એલ.મીના, ઓ.પી.સીંગ, ડીએફઓ સંદીપકુમાર, કુરૂપ્‍પાસ્‍વામિ સહિત ઉપસ્‍થિતરહ્યા હતા.