Main Menu

દામનગરમાં વેપારીઓની બેઠક મળી

દામનગર,
દામનગરમાં વેપારીઓની બેઠક મળી હતી તેમાં તેમની બચત અને આયોજનો અંગે માર્ગદર્શન માહિતી આપવામાં આવી હતી.માધવ સંજય તન્‍નાએ બચતના માઘ્‍યમો અગે વિગતે વાતો કરી હતી.વેપારીઓ પણ ઉદ્યોગકારોને ભવિષ્‍યમાં થતા બચતના ફાયદાઓ અંગે પણ સમજાવ્‍યું હતુ.આ સેમિનારમાં વિશાળ સંખયામાં વેપારીઓ ઉમટી પડતા હતા.