Main Menu

ગારીયાધારમાં મગફળીમાં રોગચાળો

ગારીયાધાર,
ગારીયાધારમાં મગફળીમાં મુંડા નામનો રોગચાળો આવતા ખેતીપાકોને ભારે નુકશાન થયું છે તેથી નુકશાનીના વળતર રૂપે ધારાસભ્‍ય કેશુભાઇ નાકરાણી દ્વારા મંત્રી શ્રી ચિમનભાઇ સાપરીયાને રજુઆત કરી છે તેમ એક યાદીમાં જણાવ્‍યું છે.