Main Menu

સાવરકુંડલમાં ભવ્‍ય નવરાત્રી મહોત્‍સવ

સાવરકુંડલા,
સાવરકુંડલા બ્રહ્મસમાજની પેટા શાખા બ્રહ્મસેના દ્વારા નવરાત્રીની ઉજવણી થઇ રહી છે.પ્રમુખ શ્રી સંજયભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ ભાવેશ જોષી, ભાવેશ ભટ્ટ, વિશ્‍વાસ દવે, ભાવેશ જોષી, વિશાલ અર્ઘ્‍યવ્‍યુ, કિરીટભાઇ મહેતા, મનન જાની, વિજયભાઇ ત્રિવેદીની આગેવાની હેઠળ ડોર ટુ ડોર સંપર્ક કરી યુવા સંગઠનને મજબુત બનાવવા કમર કસી રહ્યા છે.માર્ગદર્શન વિજયભાઇ ત્રિવેદી દ્વારા સમાજની યુવા શક્‍તિને સંગઠીત કરવા આમંત્રણ પાઠવીજહેમત ઉઠાવી રહ્યા છે.જેમાં ધારી, બગસરા, લાઠી, રાજુલા, ખાંભા, મહુવાનો ટેલિફોનીક સંપર્ક કરી આમંત્રણ પાઠવ્‍યું હતુ.જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા પણ પ્રતિસાદ મળેલ છે તેમ બટુકદાદાએ જણાવ્‍યું છે.