Main Menu

ગારીયાધારમાં સ્‍વચ્‍છતાની ખાસ જરૂરત

ઠેર ઠેર ગંદકી જામી : ભારે રોષ
ગારિયાધાર,
ગારિયાધાર શહેરમાં સફાઇમાં નગરપાલિકા વામણી પુરવાર થઇ છે.ઠેર ઠેર ગંદકી જોવા મળે છે.ખાસ કરીને મુતરડીઓ સફાઇ કરવાની જરૂરત છે.આ પ્રશ્‍ને પાલિકા ઘ્‍યાન આપતી ન હોવા અંગે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.