Main Menu

ખાંભાના પીપળવામાં જમાઈએ સાસુને જાનથી મારી નાખવાની ધમકીે આપી

જમાઈએ તલવારલઈને ધમકી આપી ડેલી તોડી એક હજારનું નુકસાન કરતા ફરિયાદઅમરેલી, ખાંભા તાલુકાના પીપળવામાં રહેતા આશાબેન દડુભાઈ ખસીયાની ડેલી પાસે નિલેષ ભગવાન સાખંટ જે આશાબેનનો જમાઈ થાય છે અને કમલેષ ભગવાન સાખંટ નામના બે શખ્‍સો તલવાર લઈ આવી ગાળો આપીને નિલેષ કહેલ કે તમો મારી પત્‍ની મારા ઘરે કેમ મોકલતા નથી તેમ કહીને ખડકીને પાટામારી તોડી નાખી રૂ.1000/-નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ ખાંભા પોલીસ સ્‍ટેશનમાં થવાપામી છે.