Main Menu

અમરેલીનાં ગુરૂદત પેટ્રોલિયમમાં સીએનજી પંપનો પ્રારંભ

અમરેલી,અમરેલીમાં લાઠીરોડ બાયપાસ પર શ્રી ગુરૂદત પેટ્રોલિયમ ખાતે આજે સીએનજી પંપનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. અમરેલીના શ્રી મહેન્‍દ્રભાઇ આડતીયા, શ્રી દિપેશભાઇ આડતીયા, શ્રી હિતેષભાઇ આડતીયા, શ્રી રાજેશભાઇ આડતીયા, શ્રી અમિતભાઇ આડતીયા દ્વારા ના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ ગુરૂદત પેટ્રોલિયમમાં સીએનજી પંપનું આજે કેન્‍દ્રીય કૃષિમંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાના વરદ્દ હસ્‍તે ઉદ્દઘાટન કરવામાં આવ્‍યું હતું. સીએનજી, ઇન્‍ડિયન ઓઇલ સહિતની સુવિધાઓ ઉપલમ્‍ધ બનશે આ ઉદ્દઘાટન સમારોહમાં શ્રી એ.ડી.રૂપારેલ, શ્રી અંતુભાઇ સોઢા, શ્રીદિનેશભાઇ ભુવા, શ્રી દિનેશભાઇ પોપટ, શ્રી જયસુખભાઇ પોપટ, શ્રી અજીતભાઇ ભીમજીયાણી, શ્રી વિપુલભાઇ કાનાબાર, શ્રી અમીતભાઇ પાડલીયા, શ્રી મનોજભાઇ, શ્રી જીજ્ઞેશભાઇ, શ્રી વિશાલભાઇ રાદડીયા સહિત આગેવાનો અને વેપારીઓ ઉપસ્‍થિત રહયાં હતા અને શુભકામનાઓ પાઠવી હતી.(Next News) »error: Content is protected !!