Main Menu

નશાની હાલતમાં પુત્રએ પિતાને પાટુ મારી પછાડી દેતા ફરિયાદ

સાવરકુંડલામાં નશાની હાલતમાં પુત્રએ પિતાને પાટુ મારી પછાડી દેતા ફરિયાદપુત્રએ ઘરમાં 15 હજારની તોડફોડ કરી અને મિત્રએ રૂપિયા
25 હજારનું મોટરસાયકલ ચોરી કરી લઈ જતા ફરિયાદ
અમરેલી,
સાવરકુંડલામાં પંચવટી સોસાયટીમાં રહેતા યુનુસભાઈ નુરમહમદભાઈ લલીયાનો દિકરો વાસીફે નશાની હાલતમાં યુનુસભાઈને ગાળો આપી પછાડી દઈને ઘરમાં રાખેલ ફ્રીજ તથા બહાર રાખેલ કારમાં તોડફોટ કરી રૂ.15 હજારનુ નુકસાન કરી બહાર રાખેલ મોટરસાયકલ રૂ.25 હજારનું વાસીફનો મિત્ર રોબર્ટ નામના શખ્‍સે ચોરી કર્યાની ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્‍ટેશનમાં થવાપામી છે.