Main Menu

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી થી આગળ ટોલ નાકા પાસે એક્સિડંટ

રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી થી આગળ ટોલ નાકા પાસે દેપાડીયા ગામના પાટિયા પાસે એઇસર ટેમ્પો અને ટ્રેકટરનું એક્સિડંટ થતાં ટ્રેક્ટર ડ્રાઈવરનું ઘટના સ્થળે મૃત્યુ થયું…. મૃતક ડ્રાઈવરનું નામ કાંતિભાઈ ગાંડુભાઈ બોડા તેવો સરપદડના રહેવાસી હતા…..



« (Previous News)