Main Menu

સાવરકુંડલામાં 15 વર્ષને કિશોરીને ભગાડી ગયાની ફરિયાદ દાખલ

સાવરકુંડલાનોજ શખ્‍સ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ કિશોરીના પિતાએ કરી
અમરેલી, સાવરકુંડલા હુડકો સોસાયટીમાં રહેતા કાળુભાઈ ચોથાભાઈ મકવાણાની દિકરીને 15 વર્ષ અને 4 માસનીને તા.21/09 ના રોજ જગદિશ શંભુ મુંજપરા નામના શખ્‍સ કિશોરીને લલચાવીફોસલાવી લગ્‍ન કરવાના ઈરાદે માતા પિતાના વાલીપણામાં ભગાડી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્‍ટેશનમાં થવાપામી છે.