Main Menu

ઉનાના સોંદરડી ગામના બે યુવાનોને મારમાર્યો : ફરિયાદ

ત્રણ શખ્‍સો સાથે અગાઉ થયેલ મનદુખ પ્રશ્‍ને યુવાનોને મારમાર્યો
અમરેલી,ઉના તાલુકાના સોંદરડીમાં રહેતા સંજયભાઈ દડુભાઈ ગોહિલ ઉ.વ.21 જેમના કાકાના દિકરા સાથે ટીંબી ગામે કરીયાણાનો વેપાર કરવા ગયેલ હતા તે દરમ્‍યાન પરતફરત જીતુ બચુ ઝાલા,રાવત બચુ ઝાલા,શૈલેષ કાળુ રાઠોડ નામના ત્રણ શખ્‍સોએ અગાઉના મનદુખ પ્રશ્‍ને સંજયભાઈ અને તેના કાકાના દિકરાને મોટરસાઈકલ પરથી નીચે પછાડીને મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી નાગેશ્રી પોલીસ સ્‍ટેશનમાં થવાપામી છે.