Main Menu

સાવરકુંડલા

મર્હુમ હાજી રજાકભાઇ હુસેનભાઇ કાજી ઉ.વ.98 તા.16/2/18 શુક્નવારે અલ્‍લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે.
મર્હુમની જીયારત તા.18/2/18 રવિવારે સવારે 10 થી 11 જુમ્‍મા મસ્‍જીદ ખાતે રાખેલ છે.
ઔરતોની જીયારત તેમના નિવાસસ્‍થાન લીમડીચોક, સાવરકુંડલા રાખેલ છે તેઓ મજીદભાઇ, હનીફભાઇ, યુસુફભાઇ, અમીનભાઇ, અયુબભાઇના પિતાશ્રી થાય.« (Previous News)error: Content is protected !!