Main Menu

જુનાગઢમાં રઘુવંશી રાસોત્‍સવ યોજાશે

રઘુવંશી પરિવાર મિત્ર મંડળનું આયોજન
જુનાગઢ,
જુનાગઢમાં ફક્‍ત રઘુવંશી લોહાણા પરિવાર માટે તા.10ના રોજ રાત્રે 8 થી 11.45 સુધી રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા રાસોત્‍સવ યોજાશે.ગાંધીચોકમાં પીડબલ્‍યુ નજીક આવેલ સ્‍પોર્ટસ સંકુલ ગ્રાઉન્‍ડમાં યોજાનાર રાસોત્‍સવને સફળ બચાવવા પ્રોજેક્‍ટ ચેરમેન રસીકભાઇ પોપટ, અસોકભાઇ સીસોદીયા,સંજયભાઇ પોપટ, નિલેશભાઇ શેઠ, રાજેશભાઇ ઠક્‍કર, તેજસ ઉનડકટ, દિપક રાજા, માધવ વિઠલાણી, સાગર નિર્મળ, નિતિન રૂપાણી, પુજન સેજપાલ, નિરવ રાજા, સંજય ચૌહાણ, લાલુ, ધીયા, હિરેન ચંદારાણા, દિપક બુધદેવ, પરેશ જીવાણી, ખુશાલ રૂપારેલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.